Blogroll

Breaking News FIR અમદાવાદમાં પોલીસ અધિકારીની માસૂમ પુત્રી સાથે અશ્લીલ ચેનચાળા *** ગધેડાએ ટ્રાફિક જામ કરતાં તેના માલિકની ધરપકડ *** સુરત ઃ જીવલેણ લેપ્ટોસ્પાઇરોસીસ રોગમાં વધુ બે સપડાયા *** અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પાસે વિસ્ફોટ *** કારમાંથી લેપટોપ ચોરનાર તો પકડાયો પરંતુ પોલીસ ભરાઇ*** વડોદરા ઃ કરનાળીના સુપ્રસિધ્ધ કુબેરેશ્વર મહાદેવના મંદિર પાસે ૨૫ ફૂટ પાણી * * * ભરુચના સંખ્યાબંધ વિસ્તારોમાં નર્મદાના પાણી પ્રવેશ્યા * * * 729 અપંગ બાળકોએ સાંકેતીક ભાષામાં રાષ્ટ્રગીત ગાઈ સર્જયો અનોખો રેકોર્ડ * * * અમદાવાદમાં જળબંબાકાર:ઠેર ઠેર પાણી જ પાણી * * * કચ્છમાં ગૌવંશની જાહેરમાં કતલથી સનસનાટી

શાળા વહીવટી સોફ્ટવેર-ખરીદવા માટે


        
    
                                

 આ સોફ્ટવેર ની કેટલીક ખાસિયતો.
  1. એકદમ સરળ અને સમજી શકાય તેવી ગુજરાતી ભાષામાં.
  2. બાળક પળ ચલાવી શકે તેટલો સરળ.
  3. શાળા ઉપયોગી લગભગ તમામ પત્રકો , જેમાં એક વખત ડેટા નાખી દેવાથી કાયમ માટે સાચવી શકાય, અને તે દરેક ની પ્રિન્ટ પણ એકજ ક્લીક કરવાથી કાઢી શકાય.
  4. પ્રથમ એવો સોફ્ટવેર જેને પેન ડ્રાઈવ માં ઇન્સ્તોલ કરી કોઈ પણ પી.સી. માં ચલાવી શકાય.
  5. એક સોફ્ટવેર ની સાથે બીજા સોફ્ટવેર અને ઘણી બધી ગેમ્સ મફત.
  6. પત્રક ના દરેક ફોર્મેટ સરકારી ફોર્મેટ જેવાજ જે દરેક પત્રક દરેક જીલ્લા માં ચાલે.
  7. સાવ નજીવી કીમતે જે આપને પરવડી શકે તેવા વ્યાજબી ભાવે.
  8. સોફ્ટવેર ખરીદીનું પાકું બિલ મળશે જેને આપ શાળા વિકાસ ગ્રાન્ટ માંથી વાપરી શકો છો.
             આ અને અન જેવી હજુ ઘણી ખાસિયતો છે આ સોફ્ટવેર ની તો આજેજ તેનો ડેમો જોવા અને વધુ જાણવા કોલ 

 જો આપને આ સોફ્ટવેર પસંદ આવે તો આપની  કોમેન્ટ લખી  અને બીજા શિક્ષક મિત્રો ને ઉત્સાહિત કરી શકો છો. 
             મિત્રો બ્લોગ પર ઘણા મિત્રોએ મુલાકાત લઈને આ સોફ્ટવેરનો ડેમો વર્ઝન ડાઉનલોડ કરેલ છે અને તેમના કોલ પણ મને આવેલ છે તેમાંથી ઘણા મિત્રોને સોફ્ટવેર ઇન્સ્ટોલ કાર્ય પછી ફોન્ટ નો પ્રોબ્લેમ થાય છે તો આ મુશ્કેલી ન્ થાય તેના અહીં સ્ટેપ દર્શાવું છુ.
            Software installing steps. 
  1. સૌપ્રથમ Aimtech n4 ડેમો ડાઉનલોડ કરો.
  2. તે ઇન્સ્ટોલ c ડ્રાઈવ માં ઇન્સ્ટોલ થાશે. c ડ્રાઈવ માં Aimtech n4 નામનું ફોલ્ડર બનશે.
  3. તે ફોલ્ડરમાંજ ફોન્ટ નાબનું ફોલ્ડર હશે, તેમાં જેટલા ફોન્ટ છે તેને પણ ઇન્સ્ટોલ કરી દો.
  4. હવે તે ફોલ્ડર માં N4 vaypatrak ની ફાઈલ પર રાઈટ ક્લીક કરી તેને send to desktop કરી દો એટલે તેનું શોર્ટકટ ડેસ્કટોપ પર બની ગયું હશે.
  5. હવે  ડેસ્કટોપ પરના શોર્ટકટ પરથી સોફ્ટવેર રન કરો.
        મિત્રો આપનું નામ અને મો.નંબર નીચે કોમેન્ટ બોક્ષ્ માં જરૂર જણાવજો જેથી હું તમારો કોન્ટેક્ટ કરી શકું.

DEMO VER.DOWNLOD

FULL VER.DOWNLOD,137.MB

YOUR COMENT CLIK NOW