Blogroll

Breaking News FIR અમદાવાદમાં પોલીસ અધિકારીની માસૂમ પુત્રી સાથે અશ્લીલ ચેનચાળા *** ગધેડાએ ટ્રાફિક જામ કરતાં તેના માલિકની ધરપકડ *** સુરત ઃ જીવલેણ લેપ્ટોસ્પાઇરોસીસ રોગમાં વધુ બે સપડાયા *** અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પાસે વિસ્ફોટ *** કારમાંથી લેપટોપ ચોરનાર તો પકડાયો પરંતુ પોલીસ ભરાઇ*** વડોદરા ઃ કરનાળીના સુપ્રસિધ્ધ કુબેરેશ્વર મહાદેવના મંદિર પાસે ૨૫ ફૂટ પાણી * * * ભરુચના સંખ્યાબંધ વિસ્તારોમાં નર્મદાના પાણી પ્રવેશ્યા * * * 729 અપંગ બાળકોએ સાંકેતીક ભાષામાં રાષ્ટ્રગીત ગાઈ સર્જયો અનોખો રેકોર્ડ * * * અમદાવાદમાં જળબંબાકાર:ઠેર ઠેર પાણી જ પાણી * * * કચ્છમાં ગૌવંશની જાહેરમાં કતલથી સનસનાટી

કૌન બનેગા કરોડ્પતી

અહિં KBC Flash Game આપવામાં આવી  છે. હાલ ધો – 6ના પ્રથમ સત્રના અભ્યાસક્રમ આધારિત ગેમ બનાવી છે. હવે પછી અન્ય ધોરણ માટે ગેમ બનાવવાનો પ્રયાસ કરીશઆ GAME ને KBC ગેમશોના દ્રશ્ય-શ્રાવ્યનો ઉપયોગ કરી રસપ્રદ બનાવેલ છે. રમતની પદ્ધત્તિ પણ KBC ગેમશો જેવી જ છે. જુદી-જુદી રકમ સાથે કુલ 15 પ્રશ્નો ક્રમશ: રજૂ થશે. આ સાથે ત્રણ લાઇફ-લાઇન 50-50, FLIP QUESTION અનેAUDIENCE POLL આપી છે.  તો ડાઉનલોડ કરો અને વિદ્યાર્થીઓને જ્ઞાનથી કરોડપતિ બનાવો.. 

downlod - 1

downlod - 2

downlod - 3