Blogroll

Breaking News FIR અમદાવાદમાં પોલીસ અધિકારીની માસૂમ પુત્રી સાથે અશ્લીલ ચેનચાળા *** ગધેડાએ ટ્રાફિક જામ કરતાં તેના માલિકની ધરપકડ *** સુરત ઃ જીવલેણ લેપ્ટોસ્પાઇરોસીસ રોગમાં વધુ બે સપડાયા *** અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પાસે વિસ્ફોટ *** કારમાંથી લેપટોપ ચોરનાર તો પકડાયો પરંતુ પોલીસ ભરાઇ*** વડોદરા ઃ કરનાળીના સુપ્રસિધ્ધ કુબેરેશ્વર મહાદેવના મંદિર પાસે ૨૫ ફૂટ પાણી * * * ભરુચના સંખ્યાબંધ વિસ્તારોમાં નર્મદાના પાણી પ્રવેશ્યા * * * 729 અપંગ બાળકોએ સાંકેતીક ભાષામાં રાષ્ટ્રગીત ગાઈ સર્જયો અનોખો રેકોર્ડ * * * અમદાવાદમાં જળબંબાકાર:ઠેર ઠેર પાણી જ પાણી * * * કચ્છમાં ગૌવંશની જાહેરમાં કતલથી સનસનાટી

બાળકૉ માટે

Free School eBook Portable

બાળકો માટે સરસ પ્રોગ્રામ




શિક્ષક મિત્રો, અહિં એક ફ્લેશ ગેમ આપેલી છે. આ ગેમમાં અલગ-

અલગ વિષયો માટે પ્રવૃત્તિ થઇ શકે તેવી કેટલીક વિડિયો ગેમ્સ 

આપેલી છે. આ ગેમ્સના નિર્માતા શિક્ષકશ્રી રમેશકુમાર જે

. મહેશ્વરી દ્વારા ખૂબ જ સુંદર રીતે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ 

કરી શિક્ષણકાર્યને રસપ્રદ બનાવવાનો પ્રયાસ થયો છે. તો 

આપણે તેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ અને તેના આ ઉમદા 

કાર્યને સાર્થક બનાવીએ.

ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો