Blogroll

Breaking News FIR અમદાવાદમાં પોલીસ અધિકારીની માસૂમ પુત્રી સાથે અશ્લીલ ચેનચાળા *** ગધેડાએ ટ્રાફિક જામ કરતાં તેના માલિકની ધરપકડ *** સુરત ઃ જીવલેણ લેપ્ટોસ્પાઇરોસીસ રોગમાં વધુ બે સપડાયા *** અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પાસે વિસ્ફોટ *** કારમાંથી લેપટોપ ચોરનાર તો પકડાયો પરંતુ પોલીસ ભરાઇ*** વડોદરા ઃ કરનાળીના સુપ્રસિધ્ધ કુબેરેશ્વર મહાદેવના મંદિર પાસે ૨૫ ફૂટ પાણી * * * ભરુચના સંખ્યાબંધ વિસ્તારોમાં નર્મદાના પાણી પ્રવેશ્યા * * * 729 અપંગ બાળકોએ સાંકેતીક ભાષામાં રાષ્ટ્રગીત ગાઈ સર્જયો અનોખો રેકોર્ડ * * * અમદાવાદમાં જળબંબાકાર:ઠેર ઠેર પાણી જ પાણી * * * કચ્છમાં ગૌવંશની જાહેરમાં કતલથી સનસનાટી

 વિદ્યાશહાયકની ભરતી કરવા માટે ચૂંટણી આચાર સહિતા ના કારણે તા . 9-10-2012 ની જાહેરાત ના  અન્વયે  અરજી સ્વીકાર કરવાની કાર્યવાહી મોકૂફ રાખેલ હતી . ચૂંટણી આચારસંહિતા  પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા અરજી સ્વીકાર કરવાનો નિર્ણય કરાયો છે . જેના અનુસાંધાને ઉમેદવારે તા-8-1-2013 થી તા-17-1-2013 સુધીમાં  ઓનલાઈન અરજી કરવાની રહેશે ..

જાહેરાત જોવા અહી ક્લિક કરો  

ઓનલાઈન ફોર્મ ભરવા અહી ક્લિક કરો