Blogroll

Breaking News FIR અમદાવાદમાં પોલીસ અધિકારીની માસૂમ પુત્રી સાથે અશ્લીલ ચેનચાળા *** ગધેડાએ ટ્રાફિક જામ કરતાં તેના માલિકની ધરપકડ *** સુરત ઃ જીવલેણ લેપ્ટોસ્પાઇરોસીસ રોગમાં વધુ બે સપડાયા *** અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પાસે વિસ્ફોટ *** કારમાંથી લેપટોપ ચોરનાર તો પકડાયો પરંતુ પોલીસ ભરાઇ*** વડોદરા ઃ કરનાળીના સુપ્રસિધ્ધ કુબેરેશ્વર મહાદેવના મંદિર પાસે ૨૫ ફૂટ પાણી * * * ભરુચના સંખ્યાબંધ વિસ્તારોમાં નર્મદાના પાણી પ્રવેશ્યા * * * 729 અપંગ બાળકોએ સાંકેતીક ભાષામાં રાષ્ટ્રગીત ગાઈ સર્જયો અનોખો રેકોર્ડ * * * અમદાવાદમાં જળબંબાકાર:ઠેર ઠેર પાણી જ પાણી * * * કચ્છમાં ગૌવંશની જાહેરમાં કતલથી સનસનાટી

૦૨/૦૮/૨૦૧૩

પ્રથમ તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય 
માટે મેરીટ જાહેર.

(1) પ્રથમ તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૭/૮/૨૦૧૩ થી ૮/૮/૨૦૧૩ સુધી બોલાવેલ છે. (2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૨ -૮-૨૦૧૩ ના ૧૬-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના


(1) પ્રથમ તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે
તા.૭/૮/૨૦૧૩ થી ૮/૮/૨૦૧૩ સુધી બોલાવેલ છે.
(2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૨ -૮-૨૦૧૩ ના ૧૬-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન 
લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) પ્રથમ તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) શારીરીક અશકતતા ધરાવતા અને માજી-સૈનિક- ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે.
સામાન્ય ઉમેદવાર Open નું મેરીટશારીરીક રીતે અશક્ત ઉમેદવારો નું મેરીટ
વિષયમેરીટશારીરીક અશક્તા નો પ્રકારઅંગ્રેજીગુજરાતીહિન્દીસંસ્ક્રુત
અંગ્રેજી૬૮.૪૫
(૧) અલ્પ દ્રષ્ટી
(૨) અસ્થિવિષયક
૬૦.૭૨
૬૪.૪૫
૬૧.૬૯
૬૭.૨૧
૬૦.૫૩
૬૬.૩૩
૬૫.૫૨
૬૭.૨૦
ગુજરાતી૬૮.૫૦માજી સૈનિક ઉમેદવારો નું મેરીટ
હિન્દી૬૭.૭૧અંગ્રેજીગુજરાતીહિન્દીસંસ્ક્રુત
સંસ્ક્રુત૬૮.૧૭માજી સૈનિક૫૮.૪૭-૫૭.૪૩-
પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા
 ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે.કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી
૧૦/૧૦/૨૦૧૨ પછી પાસ કરેલ પરીક્ષાના ગુણ માન્ય ગણાશે નહિ.