Blogroll

Breaking News FIR અમદાવાદમાં પોલીસ અધિકારીની માસૂમ પુત્રી સાથે અશ્લીલ ચેનચાળા *** ગધેડાએ ટ્રાફિક જામ કરતાં તેના માલિકની ધરપકડ *** સુરત ઃ જીવલેણ લેપ્ટોસ્પાઇરોસીસ રોગમાં વધુ બે સપડાયા *** અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પાસે વિસ્ફોટ *** કારમાંથી લેપટોપ ચોરનાર તો પકડાયો પરંતુ પોલીસ ભરાઇ*** વડોદરા ઃ કરનાળીના સુપ્રસિધ્ધ કુબેરેશ્વર મહાદેવના મંદિર પાસે ૨૫ ફૂટ પાણી * * * ભરુચના સંખ્યાબંધ વિસ્તારોમાં નર્મદાના પાણી પ્રવેશ્યા * * * 729 અપંગ બાળકોએ સાંકેતીક ભાષામાં રાષ્ટ્રગીત ગાઈ સર્જયો અનોખો રેકોર્ડ * * * અમદાવાદમાં જળબંબાકાર:ઠેર ઠેર પાણી જ પાણી * * * કચ્છમાં ગૌવંશની જાહેરમાં કતલથી સનસનાટી

20/07/2013

Vidhyasahayak bharti breaking 

    news 3rd Round declare

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના

(1) ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય
 માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે
 તા-૨૩-૭-૨૦૧૩ થી તા-૨૪-૭-૨૦૧૩ સુધી બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા 
પસંદગીની કાર્યવાહી માટે તા-૨૦-૭-૨૦૧૩ ના ૨૨-૦૦ કલાકથી
 ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. 
  અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૫૯.૭૬ મેરીટ 
સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાં ૬૪.૩૪ 
મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના 
તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી
 ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના
 ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે.
(4) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી 
ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયની જીલ્લા પસદગી
 કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે.
(5)"EXCESS"કોલલેટર વાળા ઉમેદવારોને જગ્યા ઉપલબ્ધ
 હશે તો જ જીલ્લા પસંદગીની તક આપવામાં આવશે.